અમદાવાદના જમાલપુર વોર્ડમાં લોકોની સુવિધા અને સુખાકારી માટે કોમ્યુનિટી હોલ બનાવવાની રજૂઆત અમદાવાદ મહાનગરપાલિકામાં કરવામાં આવી.